Call Us ! +91 98256 53625, 98244 86937

IRHAનાં વડા ડૉ. જે.ડી.ચૌહાણનું 94.3 માય એફએમ દ્વારા એવોર્ડ થી સન્માન

IRHAનાં વડા ડૉ. જે.ડી.ચૌહાણનું 94.3 માય એફએમ દ્વારા એવોર્ડ થી સન્માન
06/05/2017

 IRHAના પ્રમુખ એવા શ્રી ડૉ. જે.ડી.ચૌહાણનું પેરામેડીકલ (હેલ્થકેર) ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ અમદાવાદ ખાતે તા. ૦૬/05/201૭ નાં રોજ 94.3 માય એફએમ દ્વારા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. IRHA એ છેલ્લા 15 થી 17 વર્ષ થી ગુજરાત,મધ્ય પ્રદેશ,રાજસ્થાન, માં પેરામેડીકલ ક્ષેત્રે ઘણા ખરા પેરા મેડીક્સ, હેલ્થ વર્કરને ટ્રેન કરી ચુક્યા છે. અને આ પેરામેડીક્સ રૂરલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, કોર્પોરેટ અને પ્રાઈવેટ સેકટર માં વર્ક કરી રૂરલ એરિયામાં સેવા પ્રદાન કરે છે અને આથી રૂરલ એરીયાના બેરોજગાર લોકો ને રોજગારી પણ મળી છે. ડૉ. જે.ડી.ચૌહાણ પણ એવોર્ડ લીધા બાદ ખાસ જણાવ્યું હતું કે તેઓ આજ રીતે પેરામેડીકલ (હેલ્થકેર) ક્ષેત્રે તેમજ સમાજ કલ્યાણ માટે કાર્યરત રહેશે. અને 94.3 માય એફએમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to Event List