Call Us ! +91 98256 53625, 98244 86937

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હનુમાન જયંતી નિમિતે સુંદરકાંડ પાઠનું આયોજન

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હનુમાન જયંતી નિમિતે સુંદરકાંડ પાઠનું આયોજન
11/04/2017

  વિશ્વ હિન્દુ પરિષદની ચાંદખેડા પ્રખંડ સમિતિ દ્વારા તા: ૧૧/૦૪/૨૦૧૭ નાં રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન નક્ષત્ર મોલ, I.O.C. રોડ, ચાંદખેડા ખાતે રાત્રે કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુનાં ૬૦ થી ૭૦ રહીશો ઉપરાંત ચાંદખેડા વોર્ડ, ભાજપાનાં અધ્યક્ષ શ્રી અતુલ મિશ્રા, વિશ્વા હિન્દુ પરિષદનાં ધર્માચાર્ય શ્રી રામરતન જી ત્રિવેદી તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માંથી શ્રી સંજય જોષી જેવા મહેમાનોએ હાજરી આપી હતી.
વિશ્વ હિન્દુ પરિષદની ચાંદખેડા પ્રખંડ સમિતિનાં પ્રમુખ ડૉ. જે.ડી.ચૌહાણ, મંત્રી પ્રમુખભાઈ વાઘેલા તથા બજરંગદળ અધ્યક્ષ ચિરાગ ગુર્જરનાં સાનીધ્યથી આ કાર્યક્રમ સફળ બન્યોહતો.

Back to Event List